વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી)
યોજનાનું નામ :-
વ્હાલી દીકરી યોજના ગુજરાત 2022 (Vahali Dikri Yojana in Gujarati 2022 )
મળવાપાત્ર રકમ:-
એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમય:-
દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
વધારે માહિતી માટે :-
ક્લિક કરો
વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પુરાવા :-
આવકનો દાખલો
આધાર કાર્ડ
જન્મનો પુરાવો
રહેઠાણ નો પુરાવો
જન્મ દાખલો
યોજનાના સંદર્ભમાં સોગંધનામું
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી મળશે? :-
આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની