બસ, 50 રૂપિયામાં PVC આધાર કાર્ડ મંગાવો ઘરે બેઠા, આ રીતે કરો અરજી
PVC Aadhar Card
‘ઓર્ડર આધાર PVC કાર્ડ’ UIDAI દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચૂકવીને PVC કાર્ડ પર તેની/તેણીની આધાર વિગતો પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે.
UIDAI આધારPVC કાર્ડ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.