જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, નામમાં સુધારો કરાવવો હોય. તે લોકો ને જાણ કરવી.
1
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૦૬/૨૦૨૨ના પત્ર ક્રમાંકઃ 23/2022-ERS(Vol II) થી તા.૦૧,૧૦,૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ હક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨/૦૮/૨૦૨૨(શુક્રવાર) થી તા.૧૧/૦૯/૨૦૨૨(રવિવાર) નિયત કરવામાં આવેલ છે
જરૂરી પુરાવા
– આધાર કાર્ડ. ઝેરોક્ષ– શાળા ની L.C. ઝેરોક્ષ– ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ– પાસપોર્ટ ફોટો– મતદાર હેલ્પલાઇન એપ
ગુજરાતમાં મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું ?– સૌ પ્રથમ સરકારની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનું રેહશે. જેની વેબસાઈટ http://secsearch.gujarat.gov.in/search/default.aspx છે.