ગુજરાતમાં પાટીદારો અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટબેન્ક કોળીની છે.
Koli Samaj Politics
સમાજ ભૌગોલિક રીતે કે પરંપરાની દ્રષ્ટિએ ભલે વહેંચાયેલો હોય પણ વોટિંગના દિવસે જો એક બની જાય તો ભલભલાના આસન ડોલાવી શકે
Koli Samaj Politics
2012માં કોળી સમાજના 18 ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા જ્યારે 2017માં 27 ધારાસભ્યો એક જ સમાજમાંથી ચૂંટાયા હતા.
Koli Samaj Politics
2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 2.57 ટકા વધારે મત મેળવી 32 વર્ષ બાદ 77 બેઠકો જીતી હતી અને 150 બેઠકો જીતી લેવાનો દાવો કરનાર ભાજપ 99 બેઠકો પર જ અટકી ગયો હતો.
Koli Samaj Politics
થોડાક સમય અગાઉ બોટાદ જિલ્લામાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં ભારતીબાપુ આશ્રમના મહંતે નિવેદન આપતા કહેલું કે, 'કોળી સમાજનો ચહેરો મુખ્યમંત્રી તરીકે હોવો જોઇએ.
Koli Samaj Politics
કારણ કે કોળી સમાજ એ રાજ્યનો સૌથી મોટો સમાજ છે અને વિધાનસભાની અડધી બેઠકો પર તે પ્રભુત્વ ધરાવે છે.
Koli Samaj Politics
સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, તળાજા, બોટાદ ,ચોટીલા, ઉના સહિત અનેક બેઠકો પર કોળી મતો નિર્ણાયક રહ્યા છે.
Koli Samaj Politics
સાણંદ, વાકાનેર, લિંબડી, જસદણ, કોડિનાર, માંગરોળ, ઉના, રાજુલા, પાલીતાણા, ગઢડા, બોટાદ, ભાવનગર, ચોટિલા, ઓલપાડ, ચોર્યાસી, જલાલપોર, ગણદેવી, વલસાડ, સોમનાથ, મહુવા, જંબુસર, અંકલેશ્વર એવી બેઠકો છે જ્યાં સૌથી વધારે કોળી મતદારો છે.
Koli Samaj Politics
ગુજરાતમાં મુખ્ય ત્રણ પ્રકારના કોળી છે. તળપદા કોળી, ચુંવાળિયા કોળી અને કોળી પટેલ. આમાં પણ પેટા વિભાગો ઘણા છે.
Koli Samaj Politics
વસતિની દૃષ્ટિએ કોળી સમાજ 23 ટકા છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 37થી 40 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે.
Koli Samaj Politics
ગઈ ચૂંટણીઓમાં પટેલોને વધુ પ્રાધાન્ય આપ્યા પછી પણ કોંગ્રેસના 14 કોળી ઉમેદવારો અને ભાજપના 13 કોળી ઉમેદવારો જીત્યા.
Koli Samaj Politics
માર્ચ-2022માં રાજકોટના સરદાર પટેલ ભવનમાં નરેશ પટેલ અને કુંવરજી બાવળિયાની બેઠક થઈ હતી.
Koli Samaj Politics
રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને અન્યાય થઇ રહ્યો છે. આથી હવે સમાજે સંગઠિત થઇ તાકાત બતાવવાનો સમય આવ્યો છે