AAP અને કોંગ્રેસ સાથે મળી જાય તો શુ થાય ? જાણો મોટો ધડાકો
2002માં ભાજપે 127 બેઠક જીતી હતી.
–
2017માં 99 બેઠકો જ ભાજપે જીતી હતી
કોણ મારશે બાજી
ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં થવાની છે જેમાં એક અને પાંચ ડિસેમ્બરે મતદાન અને આઠ તારીખ પરીણામ જાહેર થશે.
કોણ મારશે બાજી
વિશ્લેષકોનું માનવું છે કે, આ ચૂંટણીમાં ભાજપને થોડી કઠીનાઈયો છે. તેમણે કહ્યું કે, સત્તાપક્ષની વિરોધમાં લહેર છે
કોણ મારશે બાજી
આ ચૂંટણીમાં ફક્ત મોદીના નામ પર વોટ માટે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.
કોણ મારશે બાજી
વિશ્લેષકોનું માનવું છે કે, આ વખતે મોદી ગુજરાતમાં ચૂંટણી હારવાના નથી પરંતુ 2024માં લોકોસભાની ચૂંટણીમાં તેમને મોટી સમસ્યા થઈ શકે છે.
કોણ મારશે બાજી
જો ભાજપનું પ્રદર્શન ગત વખત કરતા ખરાબ રહે તો 10 ધારાસભ્યોને પોતાની તરફણમાં કરવા પડે
કોણ મારશે બાજી
2017માં ભાજપને 99 બેઠક મળી હતી ત્યાર પછી ભાજપે 11 જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને પક્ષપલટો કરાવી ભાજપમાં લાવ્યાં હતા
કોણ મારશે બાજી
2017માં ભાજપને 99 બેઠક મળી હતી ત્યાર પછી ભાજપે 11 જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને પક્ષપલટો કરાવી ભાજપમાં લાવ્યાં હતા
કોણ મારશે બાજી
તેમણે કહ્યું કે, હાર્દિક પટેલ જેવા પાટીદાર નેતાઓને ભાજપે મનાવી લીધા છે અને હવે પાટીદાર ફેક્ટરને પણ પોટાની તરફેણ કરી રહી છે.
કોણ મારશે બાજી
કેજરીવાલ પણ ગુજરાતમાં મોટા મોટા વાયદા આપવામા જરા પણ કચાસ છોડવા માંગતા નથી અને મફત વીજળી, રોજગારી જેવા વિવિધ વચનો આપી રહ્યાં છે.
કોણ મારશે બાજી
ગત ચૂંટણીમાં 1.47 કરોડ વોટ એટલે કે 49 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 1.24 કરોડ એટલે કે, 41.4 ટકા વોટ મળ્યા હતા
કોણ મારશે બાજી
2017, ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની તો 24 ટકા વોટ શેયર મળ્યા હતા
કોણ મારશે બાજી
વિશ્લેષકોનું માનવું છે કે, આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીને રાજ્યમાં 35 ટકા વોટ મળી શકે છે.
કોણ મારશે બાજી
ઓપીનયન પોલના સર્વે જણાવા મળ્યું છે કે, ત્રિકોણીય મુકાબલામાં સત્તા વિરોધી લહેર હોવા છતાં 50 ટકા મત શેયર ભાજપને મળશે
કોણ મારશે બાજી
વિશ્લેષકો કોંગ્રેસને 39 ટકા અને આમ આદમી પાર્ટીને 8 ટકા મત શેયર અનુમાન કર્યો છે
કોણ મારશે બાજી
News source : vtvgujarati.com
કોણ મારશે બાજી
Read full report : Click here