સર્વ શિક્ષા અભિયાનમાં વિવિધ જગ્યાની ભરતી | SSA Gujarat Recruitment

SSA Gujarat Recruitment 2022 । સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022: સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી ની જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તમે આ ભરતી વિશે અધિકૃત સૂચના અને અન્ય મહત્વપૂર્ણ તથ્યો પણ જોઈ શકો છો જેમ કે મહત્વપૂર્ણ લિંક્સ અને મહત્વપૂર્ણ તારીખો. ભરતી માટે લાયક ઠરેલા ઉમેદવારો ને SSA ની સતાવાર વેબસાઈટ પર જી પોતાની online અરજી કરવાની રહશે

સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી

ઓર્ગેનાઇઝેશન નામસર્વ શિક્ષા અભિયાન (SSA)
પોસ્ટનું નામસ્પેશિયલ એજ્યુકેટર
કુલ જગ્યા1,300 પોસ્ટ
લાયકાતગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખસપ્ટેમ્બર 12, 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખઓક્ટોબર 01, 2022
રાજ્યગુજરાત
સત્તાવાર સાઇટwww.ssagujarat.org

સર્વ શિક્ષા અભિયાન ભરતી માં કુલ જગ્યાઓ :

પોસ્ટનું નામકુલ જગ્યા
સ્પેશ્યલ એજયુકેટર: Cerebral palsy (CP)65
સ્પેશ્યલ એજયુકેટર: Hearing Impaired (HI)39
સ્પેશ્યલ એજયુકેટર: Intellectual Disabilities(ID)/ (MR) (માનસિક અશકતતા)650
સ્પેશ્યલ એજયુકેટર: Multiple Disabilities(MD)520
સ્પેશ્યલ એજયુકેટર: Visual Impaired (VI)26
કુલ પોસ્ટ1300

સર્વ શિક્ષા અભિયાન ભરતી શૈક્ષણિક લાયકાત:

કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.

સર્વ શિક્ષા અભિયાન ભરતી ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ

સર્વ શિક્ષા અભિયાન ભરતી પગાર ધોરણ :

  • Special Educator : Cerebral Palsy (CP) : Rs. 15,000/- per month
  • Special Educator : Hearing impaired ( HI ) : Rs. 15,000/- per month
  • Special Educator : Intellectual Disabilities (ID/MR) : Rs. 15,000/- per month
  • Special Educator : Multiple Disabilities (MD) : Rs. 15,000/- per month
  • Special Educator : Visual Impaired (VI ) : Rs. 15,000/- per month

SSA Gujarat Recruitment 2022: કઇ રીતે કરશો અરજી?

  • નોટિફીકેશન રીલીઝ થયા બાદ સૌ પ્રથમ SSAની ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ.
  • હોમ પેજ પર તમને એપ્લિકેશન લિંક જોવા મળશે.
  • ત્યાર બાદ એપ્લિકેશન ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે એપ્લિકેશન સબમિટ કરો. ભવિષ્યમાં રેફરન્સ માટે અરજીની એક પ્રિન્ટ તમારી પાસે અવશ્ય રાખો.
  • ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.

સર્વ શિક્ષા અભિયાન ભરતી મહત્વ ની તારીખો

અરજી કરવા ની શરુ12/09/2022
અરજી કરવા ની છેલ્લી તારીખ01/10/2022

મહત્વ ની લીન્કો

સતાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત વાચવાઅહી ક્લિક કરો
અરજી કરવા ની રીતઅહી ક્લિક કરો
અરજી કરવાઅહી ક્લિક કરો

FAQ’s

સર્વ શિક્ષા અભિયાન ભરતી શૈક્ષણિક લાયકાત શું છે ?

સર્વ શિક્ષા અભિયાન ભરતી શૈક્ષણિક લાયકાત કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી જોઈશે

સર્વ શિક્ષા અભિયાન ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સર્વ શિક્ષા અભિયાન ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 01/10/2022 છે

Treading

Load More...