PVC Aadhaar card ઓર્ડર કરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ અહીં જાણો | pvc aadhar card online order

હવે, તમે PVC Aadhaar card ધારક બની શકો છો કેમ કે તે તે મેળવવું ખૂબ જ સરળ છે. આ પહેલા, આધાર ફક્ત પ્રિન્ટ સ્વરૂપમાં કાગળ પર ઉપલબ્ધ હતા.

આધાર કાર્ડ એ ભારતીય નાગરિક માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણી સરકારી યોજનાઓના ફાયદાઓ મેળવવા માટે, આધાર કાર્ડ હોવું જરૂરી છે.

2021 માં, Unique Identification Authority of India (UIDAI) એ તેને pvc aadhar card ના રૂપમાં એક નવું રૂપ આપ્યું છે. હવે, તમે PVC Aadhaar card ધારક બની શકો છો કેમ કે તે મેળવવું ખુબજ સરળ છે. આ પહેલા, આધાર ફક્ત કાગળ પર ઉપલબ્ધ હતા.

અને જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય કે પછી તમારે આધાર કાર્ડ reprint કરવું હોઈ તો પહેલા કાગળ પર જ આવતું હતું પરંતુ UIDAI એ હવે તે સેવા બંધ કરી દીધી છે. જો હવે તમારે આધાર કાર્ડ ફરીથી Reprint કરવું હોઈ તો PVC એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે જ અરજી કરી શકો છો.

pvc aadhar card online order

પહેલાં, આધાર કાર્ડ ફક્ત કાગળ પર પ્રિન્ટ સ્વરૂપમાં ઉપલબ્ધ હતું. પછી UIDAI એ ડિજિટલ ને માન્યતા પણ આપી. હવે, એક મોબાઇલ નંબર સાથે, તમે તમારા પરિવારના બધા સભ્યો માટે નોંધણી કરાવી શકો છો અને પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો.

પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું કાર્ડ હોઈ છે જે મેળવવું સરળ છે અને એટીએમ કાર્ડ જેવું લાગે છે. પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે તમારે રૂ .50 ની ફી ચૂકવવી પડશે.

PVC આધાર કાર્ડ મેળવવાનાં સ્ટેપ | order aadhaar pvc card

1. પ્રથમ www.uidai.gov.in વેબસાઈટ ઓપન કરો. જેમાં Get Aadhaar ની સર્વિસ માં Order Aadhar PVC Card પર ક્લીક કરો

2. હવે તમે તમારો બાર આંકડા નો આધાર નંબર એન્ટર અને Captcha એન્ટર કરી send OTP પર ક્લિક કરો

3. OTP મેળવવા માટે રજીસ્ટર નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો જો મોબાઈલ નંબર રજીસ્ટર નથી તો બીજો કોઈ મોબાઈલ નંબર હોય તો તે ભરી send OTP પર ક્લિક કરો

4. OTP વેરીફિકેશન કર્યા પછી સબમિટ પર ક્લિક કરી make payment par ક્લિક કરો જેથી Payment gateway પર ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને UPI ના માધ્યમ દ્વારા થઈ શકે છે.

5. પેમેન્ટ ની પ્રોસેસ પૂરી થયા પછી એક recipet મળશે. તેમજ ટેક્સ્ટ મેસેજ દ્વારા સર્વિસ રેકવેસ્ટ નંબર મળશે. જેના દ્વારા આપણા એડ્રેસ પર કાર્ડ પહોંચે ત્યાં સુધી ની પ્રોસેસ જાણી શકાય છે.

PVC Aadhaar card માટે અરજી કેવી રીતે કરવી?

  1. પહેલા તમારે વેબસાઇટની મુલાકાત લેવી. uidai.gov.in
  2. ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર રજીસ્ટર કરવાનો રહેશે.
  3. તમારે સિક્યુરિટી કોડ દાખલ કરવો પડશે, અને તમારે My Mobile number is not registered પર ક્લિક કરવું. તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
  4. તમારે રૂ.૫૦ ની નજીવી ફી ભરવાની રહેશે. તમે તમારા રજિસ્ટર સરનામાં પર, તમારા પીવીસી આધારકાર્ડને બે અઠવાડિયામાં આવી જશે.

તમને ખબર પડી જ ગઈ હશે કે PVC આધાર કાર્ડ એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ હવે તમે ઘરે બેઠા માત્ર ૫૦ રૂ. માં કેવી રીતે મંગાવી શકો છો.

Treading

Load More...