જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, 36 જગ્યાઓ માટેની ભરતી

JMC Requirement 2023 : જામનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW જગ્યા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે.  રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન એપ્લાય લિંક નીચે આપેલ છે . અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

JMC Requirement 2023 

JMC Requirement 2023 

મહાનગરપાલીકાનું નામજામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW
કુલ જગ્યાઓ36
અરજી કરવાની છેલ્લી તારીખ15 માર્ચ, 2023
વેબસાઇટmcjamnagar.com

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ. ૧૧ માસ માટે કરાર આધારીત માસિકફિકસ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લીંકમાં તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.

36 જગ્યાઓ માટેની ભરતી

મેડિકલ ઓફિસર12
સ્ટાફ નર્સ12
MPHW12

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત


શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે JMC દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

JMC Bharti 2023 ભરતી પસંદગી

  • મેડિકલ ઓફિસર (MBBS)
    • MBBS ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો અંતિમ વર્ષમાં એક કરતા વધુ પ્રયાસો થશે, તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે. વિદેશમાંથી મેડિકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોના કિસ્સામાં, MCI-FMG સ્ક્રિનિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
  • સ્ટાફ નર્સ
    • નર્સિંગના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો અંતિમ વર્ષમાં એક કરતા વધુ પ્રયાસો થશે, તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે.
  • MPHW (Male)
    • MP ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
JMC Requirement 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

Treading

Load More...