તમારા વાહનનો મેમો ઓનલાઇન ભરો

તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહી આ રીતે ચેક કરો અને ઓનલાઇન ભરો | e memo, e-challan, e-challan Gujarat (How to Check E-Challan Status Online) | E-Challan Gujarat | E-Challan Gujarat Payment Online

ઓનલાઈન તમારા વાહનનું ચલણ જુઓ અને ભરો

 • સૌ પ્રથમ official વેબસાઇટ ની મુલાકાત લો
 • https://echallan.parivahan.gov.in/index/accused-challan
 • તમારા વાહનનો નંબર લખો.
 • Capcha Code લખો.
 • Submit પર ક્લિક કરો.
 • ત્રણ ઓપ્શન આવશે Paid, Unpaid અને Pending
 • Unpaid પર ક્લિક કરી તમારું પેમેન્ટ કરો.

આ રીતે કરો પેમેન્ટ (How To Pay E-Challan Payment Online)

 • જો તમને જાણવા મળે કે તમારુ ચલણ ફાટ્યુ છે, તો તેનુ પેમેન્ટ ઓનલાઇન કરી શકાય છે. આના માટે ચલણના આગળ આપેલા Pay Nowના ઓપ્શન પર ક્લિક કરો. 
 • આ પછી OTP દ્વારા પોતાના મોબાઇલ નંબરને વેરિફાઇ કરો. 
 • ત્યારબાદ તમારી સામે તમારા રાજ્યના ઇ-ચલણ પેમેન્ટની વેબસાઇટ સામે આવી જશે. 
 • અહીં તમારે Next પર ક્લિક કરવુ પડશે. 
 • આટલુ કર્યા બાદ તમારી સામે પેમેન્ટ કન્ફોર્મેશનનુ પેજ આવશે.
 • હવે અહીં Proceed પર ક્લિક કરો.
 • હવે તમે જે મૉડથી પેમેન્ટ કરવા ઇચ્છો છો તે રીતે કરી શકો છો. 

ખોટુ ચલણ કપાયુ હોય તો કરો ફરિયાદ… (How to Complained E-Challan Online)
જો તમે કોઇ ટ્રાફિક નિયમ ના તોડ્યા હોય, અને ટ્રાફિક પોલીસે તમારુ ખોટુ ચલણ કપાયુ છે, તો તમે આની ફરિયાદ કરી શકો છો. 

How to Pay e-Challan Online in Gujarat?

Here are the steps you can follow if you wish to make e-challan payment online in Gujarat:

 • Step 1: Visit https://echallan.parivahan.gov.in/index/accused-challan
 • Step 2: Enter your challan number, vehicle number, or DL number on the page
 • Step 3: Add the Captcha code and click on the ‘Get Detail’ tab
 • Step 4: A new page will open where you can get every detail about the e-challan
 • Step 5: Click on ‘Pay Now’ under the Payment column and proceed further
 • Step 6: Choose the mode of payment from the given options. You can pay through net banking, credit card, or debit card
 • Step 7: Once the payment is received, a confirmation message will be sent to the registered mobile number

E-challan Contact @Echallan.Parivahan.Gov.In

 • For any technical problems related to eChallan you may contact
 • Email: helpdesk-echallan[at]gov[dot]in
 • or Phone: 0120-2459171 (Timings: 6:00 AM – 10:00 PM)

મહત્વપૂર્ણ લિંક: 

મેમો ચેક કરો ઓનલાઈનઅહીં ક્લિક કરો

Treading

Load More...